કેવળીયા, નેસડીમાં વસુલાત માટે ગ્રામ્ય ટીસી ઉતારી લેતુ પીજીવીસીએલ

અમરેલી,
પીજીવીસીએલ દ્વારા વસુલાત ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે રૂા.3.86 લાખ ની વસુલાત માટે વિસળીયા ગામે ભુરાભાઇ દાનાભાઇ શિયાળનું અને કેવળીયા તથા નેસડીમાં ગોબરભાઇ કરશનભાઇ પાસે 1.90 લાખની વસુલાત માટે પીજીવીસીએલ તંત્રએ વસુલાત માટે ટીસી ઉતારી લઇ વિજ પુરવઠો બંધ કરી દીધાનું પીજીવીસીએલના ઇજનેરશ્રી વનરા દ્વારા જાણવા મળ્યુ છે.