કોઇપણ સ્થિતિમાં ભારતના સ્વાભિમાન પર ઠેસ પહોંચશે નહી: રક્ષામંત્રી..

(જી.એન.એસ.)ન્યુ દિૃલ્હી,તા.૩૦
ચીનની સાથે લદ્દાખ સરહદૃ પર તણાવની વચ્ચે રક્ષામંત્રી રાજનાથ િંસહે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં જ કેસ ઉકેલાઇ જશે. બંને દૃેશોની વચ્ચે મિલિટરી અને કૂટનીતિક રીતે વાતચીત ચાલુ છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રાજનાથ િંસહે કહૃાું કે દૃેશની પાસે આજે સક્ષમ નેતૃત્વ છે. દૃેશનું મસ્તક ઝૂકવા દૃેસે નહીં. દૃેશના લોકોને પણ તેનો પૂરો વિશ્ર્વાસ છે. તેમણે નેપાળની સાથે પણ લિપુલેખ વિવાદૃની વાતચીતથી ઉકેલવાની આશા વ્યકત કરી.
રક્ષામંત્રી એ કહૃાું કે હું દૃેશને આશ્ર્વાસન આપવા માંગું છું કે કોઇપણ સ્થિતિમાં ભારતના સ્વાભિમાન પર ઠેસ પહોંચશે નહીં. તેમણે કહૃાું કે ભારત કોઇને આંખ દૃેખાડવા માંગતું નથી. બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ પર ચીનની આપત્તિથી જોડાયેલા પ્રશ્ર્ન પર રાજનાથ િંસહે કહૃાું કે આ આપણો હક છે. તેમણે કહૃાું કે અમે જે કરી રહૃાા છીએ તે આપણી સરહદૃમાં કરી રહૃાા છીએ. ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવું એ આપણો હક છે.
રાજનાથિંસહે પીઓકેને ભારતનું અભિન્ન અંગ ગણાવતા કહૃાું કે નજીકના ભવિષ્યમાં દૃેશ તેના પર નિયંત્રની સંભાવનાને નકારી શકશે નહીં. રક્ષામંત્રીએ શનિવારના રોજ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે કહૃાું છે કે પાકિસ્તાનના ગેરકાયદૃેસર કબજા હેઠળનું કાશ્મીર ભારતનો ભાગ છે.
રાજનાથ િંસહે કહૃાું કે પાડોશી દૃેશોની સાથે સારા સંબંધ બનાવીને ચાલવાની ભારતની સ્પષ્ટ નીતિ રહી છે. આપણી આ કોશિષ ખૂબ પહેલેથી ચાલતી રહી છે. કયારેક-કયારેક ચીનની સાથે એવી સ્થિતિઓ પેદૃા થઇ જાય છે. મે મહિનામાં આવી સ્થિતિઓ ઉભી થઇ છે. પરંતુ ઉકેલની કોશિષ ચાલુ છે. ચીનના રાષ્ટ્રપતિની તરફથી પણ સ્પષ્ટપણે કહેવાયું છે કે કૂટનીતિક વાતચીત દ્વારા કેસને ઉકેલવા માંગીએ છીએ.
રાજનાથ િંસહે આગળ કહૃાું કે ભારતની પણ એ કોશિષ છે કે તણાવ કોઇપણ સ્થિતિમાં ના વધે. મિલિટરી લેવલ પર વાતચીત જરૂરી હોય તો મિલિટરી લેવલ પર અને ડિપ્લોમેટિક લેવલ પર જરૂરી હોય તે એ સ્તર પર વાતચીત કરીને ઉકેલવી જોઇએ. મિલિટરી અને ડિપ્લોમેટિક લેવલ પર ચીનની સાથે વાતચીત ચાલી રહી છે.