કોડીનાર સોમનાથ હાઈવે પર એસટી બસ અને ટ્રક સામસામે અથડાયા

વેરાવળ,
વેરાવળ થી સાગર કુંડલા જતી એસ,ટી બસ ને સોમનાથ ભાવનગર હાઈવે પર સુંદર પરા ના પાટીયા ટ્રક સાથે અકસ્માત સર્જાયો ટ્રક ચાલક સહિત બસ માં 8 મુસાફરો ઈજાગ્રસ્ત થતા વેરાવળ સીવીલ હોસ્પિટલે સારવાર માટે ખસેડીયા હતા જેમા બસ ચાલક ને ગંભીર ઈજા થઈ હોય જેથી પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જઈ સારવાર માટે દાખલ કરેલ તેમજ અન્ય મહીલા કંડકટર ને માથા ના ભાગે તેમજ અન્ય, 8 મુસાફર ને ગંભીર ઈજાગ્રસ્ત હાલત સીવીલ હોસ્પિટલ મા ખસેડાયા .