કોરા ચેંક કઢાવી ધમકી આપવાના બનાવમાં

  • બાબરામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

અમરેલી,
અમરેલી જીલ્લાના બાબરામાં ફરિયાદીએ આરોપીઓ પાસેથી ઉછીના પૈસા લીધેલ હોય. જે બાબતે આરોપીઓએ ફરિયાદી પાસેથી બળજબરીથી બેંકના કોરા ચેક કઢાવી લઇ, જાનથી મારીનાખવાની ધમકી આપી ગેરકાયદેસર વ્યાજે નાણાં આપી ગુન્હો કરતા બાબરા પોલીસ ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.