કોરોનાના એપી સેન્ટર અમદાવાદથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા બે સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

અમરેલી,અમરેલીના જાળીયા ગામના પાદરમા બ્રીજેશભાઇ રામભાઇ નાકરાણી ઉવ. રહે.મુળ જાળીયા હાલ રહે. અમદાવાદ અને રાજેશભાઇ કરશનભાઇ કોલડીયા ઉવ.36 રહે.મુળ ઝાંજરીયા(નવા) તા.બગસરા રહે. અમદાવાદ સુરમીયા રેસીડેન્સીને અમદાવાદ જીલ્લામાથી છુપી રીતે અમરેલી જિલ્લામા પ્રવેશ કરતા પોલીસે પકડી તેની ઉપર ગુનો દાખલ કર્યો હતો.