કોરોના એ ભાજપ પછી કોંગ્રેસ નો વારો લીધો અમરેલીના રાજકીય અગ્રણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોરોના એ ભાજપ પછી કોંગ્રેસ નો વારો લીધો અમરેલીના રાજકીય અગ્રણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમરેલી કોંગ્રેસના યુવાન આગેવાન નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાની લાગણી છવાઈ છે ચાર-પાંચ દિવસથી બીમાર આ આગેવાન ગઇકાલે રાત્રીના શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ટેસ્ટ માટે દાખલ થયા હતા જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તાજેતરની રાજ્યસભાની ચૂંટણી વખતે ભરતસિંહ સોલંકી સાથે આ આગેવાન જોવા મળ્યા હતા હાલમાં હોસ્પિટલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં છે ભાજપ અગ્રણી કોરોના નો શિકાર બન્યા હતા