કોરોના ના દર્દી ની ખબર કાઢવા ગયેલા  બગસરાની મહિલાને પણ કોરોના

  • અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ  કેસ

    અમરેલી જિલ્લામાં ગુરૂવારે કોરોનાના વધુ છ કેસ આવતા કુલ કેસની સંખ્યા 203 થઈ છે આજે બગસરામા 42 વર્ષના પુરુષ તથા ધારીમાં ૫૫ વર્ષની મહિલા લાઠીના કૃષ્ણનગરમાં ૪૦ વર્ષના પુરુષ બગસરામાં કોરોના વાળાની જુનાગઢ ખબર કાઢવા ગયેલા કુંકાવાવ નાકા વિસ્તારમાં રહેતી 45 વર્ષની મહિલા સાવરકુંડલાના દોલતી માં ૬૨ વર્ષના વૃદ્ધ અને જાફરાબાદની 52 વર્ષની મહિલા ના રિપોર્ટ પોઝિટિવ આવતા અમરેલી જિલ્લામાં હાલમાં 94 લોકો સારવાર હેઠળ છે અને 94 સાજા થઈ ગયા છે આજ સુધીનો મૃત્યુ આંક ૧૫ છે