કોરોના રસી આવતા વર્ષની શરૂઆતમાં ઉપલબ્ધ થાય તેવી સંભાવના: ડબલ્યુએચઓ

ડબલ્યુએચના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય વિશ્વનાથને પણ આશા વ્યક્ત કરી હતી કે જીવલેણ કોરોના વાયરસની રસી ૨૦૨૦ના અંત કે આવતા વર્ષની શરૂઆતમાં રજીસ્ટ્રેશન માટે ઉપલબ્ધ થશે. તેમણેકહૃાું કે જેમકે આપને ખબર છે કે ૪૦ વેક્સીન કંપનીઓ ક્લીનિકલ સ્ટેજના કેટલાંય તબક્કાઓમાં છે.
તેમાંથી ૧૦ વેક્સીન પરીક્ષણના ત્રીજા તબક્કામાં છે. આ વેક્સીન સુરક્ષિત પણ દૃેખાઇ રહી છે અને સારા પરિણામ પરીક્ષણોમાં મળ્યા છે.