કોરોના સંકટ સુરતથી અમદાવાદ આવતી-જતી એસટી બસો કરાઇ બંધ

  • ખાનગી ટ્રાવેલ્સે પણ અમદૃાવાદૃથી સુરતનું બુિંકગ બંધ કર્યું

    ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. અમદૃાવાદ બાદ રાજકોટ અને સુરતમાં કોરોનાના દર્દૃીઓ કૂદૃકેને ભૂસકે વધી રહૃાા છે. ત્યારે હાલ સુરતથી અમદૃાવાદૃ આવતા લોકો માટે એક ખાસ સમાચાર મળી રહૃાા છે. સુરતમાં કોરોનાના કેસ વધતા અમદૃાવાદમાં એલર્ટ આપી દૃેવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ અમદૃાવાદૃને ફરીથી ચેપગ્રસ્ત ન કરે તેના માટે તંત્ર દ્વારા આગમચેતી પગલા ભરવામાં આવી રહૃાા છે. હાલ તંત્ર દ્વારા સુરતથી આવતા તમામ લોકોનું ચેિંકગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,
    જ્યારે આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરતથી અમદૃાવાદ આવતી જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાના કેસ વધતા અમદૃાવાદૃમાં તેનો ચેપ ન પ્રસરાય તેના માટે સુરતથી આવતા તમામ લોકોનું ચેિંકગ કરવામાં આવી રહૃાું છે. તમામ લોકોનું કોરોનાની રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહૃાા છે, જેથી ખબર પડી શકે તે સુરતમાંથી અમદૃાવાદૃમાં આવતા કોઈ વ્યક્તિમાં તેના લક્ષણો છે કે નહીં, જો તંત્રને તેવો શંકાસ્પદૃ કેસ દૃેખાશે તો તાત્કાલિક પગલા ભરી શકે તેના માટે શહેરમાં પ્રવેશ માર્ગ પર પોલીસ અને હેલ્થની ટીમો તૈનાત કરી દૃેવામાં આવી છે. સુરતથી અમદૃાવાદૃ આવતી જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યા બાદ દક્ષિણ ગુજરાતમાંથી આવતી બસોને અન્ય કોઇ જિલ્લામાં જવું હોય તો પણ તેને અમદૃાવાદમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આવી બસોને બાયપાસ જવું પડશે. અમદૃાવાદમાં કોરોના સંક્રમણ વધુ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
    ગુજરાતમાં ૧ જુલાઇનાં રોજથી એસટી બસ શરૂ કરવામાં આવી હતી. હવે અમદૃાવાદૃમાં કોરોના સંક્રમણનાં આંકડા પહેલા કરતા ધીરે ધીરે અંકુશમાં આવી રહૃાાં છે. જ્યારે સુરતમાં કોરોનાનો કહેર વધી રહૃાો છે.જેના કારણે જો સુરતનાં લોકો અમદૃાવાદમાં આવે તો કોરોનાનાં આંકડા ફરીથી વધી શકે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ સુરત તરફથી આવતી કાર, એસટી, અન્ય વાહનોમાં આવી રહેલાં લોકોની હેલ્થની ચકાસણી ટોલનાકાની નજીક શરૂ કરાઇ છે. આ પૈકી જે પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાય તેમને જો અમદૃાવાદનાં હોય તો હૉસ્પિટલમાં દૃાખલ કરવામાં આવે છે અથવા તો તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જો પ્રવાસી સુરત તરફનાં હોય તો તેમને પરત મોકલવામાં આવે છે.