રાજુલા, રાજુલા તાલુકાના કોવાયા ગામે લાખણોત્રા પરિવાર આયોજિત શિવ કથા નું રસપાન જાણીતા શિવ ભક્ત અને કથાકાર શ્રી ગીરીબાપુ દ્વારા કથાનું રસપાન સાંભળવા સમગ્ર વિસ્તારની આમ જનતા ઉમટી પડી છે આ કથામાં રાજકીય વિવિધ પાર્ટીના મહાનુભાવો શ્રી પરશોત્તમભાઈ રૂપાલા શ્રી સાંસદ નારણભાઇ કાછડીયા તથા આહિર સમાજના અગ્રણીઓ શ્રી રઘુભાઈ હુંબલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા પૂર્વ સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સોલંકી ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર પ્રતાપભાઇ દુધાત માજી ધારાસભ્ય કનુભાઈ કલસરિયા સેક્સ તથા બાબુભાઈ રામ ડોક્ટર વાઘમશી ડોકટર વાળાકી અમૂલ ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા સહિત મહાનુભાવો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા આ પ્રસંગે સંતો શ્રી જીણારામ બાપુ મોંઘીબા ની જગ્યા તથા નિર્મોહી અખાડા ના અધ્યક્ષ અને 1008 મહંતશ્રી રાજેન્દ્ર બાપુ તથા બીજલ ભગત ખાંભલીયા ગોવિંદ બાપુ નાની સતાધાર તથા જોગેન્દ્ર બાપુ શહી ત સંતો શિવ કથાનું રસપાન માણ્યું હતું ગીરી બાપુ ની કથા સાંભળવી એ એક જીવનનો લાવો છે પૂજ્ય ગીરીબાપુ દરરોજ દ્રષ્ટાંતો સાથે કથાનું રસપાન કરાવતા જણાવ્યું કે દેવોના દેવ મહાદેવ અને શિવજી અંગે નો મહિમા નો રસપાન કરાવ્યું હતું આ કથા નું આયોજન કોવાયા ગામ ના શ્રી આતા ભાઈ લાખણોત્રા તથા રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ મીઠાભાઇ લાખણોત્રા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું દરરોજ આરતીનો લાભ બપોરના મહાપ્રસાદ અને આરતીનો લાભ દરરોજ વિશાળ સંખ્યામાં આમ જનતા શિવજી ની કથા નો લાભ લેવા ઉમટી પડી સ્થાનિક અગ્રણીઓ શ્રી શ્રી ર હું ભાઈ ખુમાણ ટીંબી યાદ ના પ્રમુખ ચેતન ભાઈ શિયાળ આહિર સમાજના પ્રમુખ બાઘા ભાઈ માર્કેટીંગ યાર્ડના ઉપપ્રમુખ શ્રી મનુભાઇ ધાખડા સંઘના પ્રમુખ જીગ્નેશ પટેલ બેંકના ડિરેક્ટર શ્રી દાં દ ભાઈ વરુ પ્રોફેસર કાળુભાઈ જી કાર ભાઈ શ્રીજી વાળા માજી સરપંચ આ તા ભાઈ રામપરા સરપંચ સનાભાઇ રામપર ઉદ્યોગિક મેનેજરો સમગ્ર રાજુલા-જાફરાબાદ વિસ્તારના આમ જનતા વિશાળ સંખ્યામાં શિવ કથા નો લાભ માણી રહેશે.