કોવાયામાં અલ્ટ્રાટેક કંપનીના આસીસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટનો ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી, કોવાયા અલ્ટ્રાટેક કંપનીમાં આસી.વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી કરતા ઉતરપ્રદેશના વિનોદ કુમાર રામ ત્રિપાઠી ઉ.વ.53 તા.16/1 ના 10/30 કલાકે પોતાના ગેસ્ટ હાઉસ રૂમમાં કોઇ અગમ્ય કારણોસર પંખા સાથે કાપડનો લાંબો કટકો બાંધી ગળાફાંસો ખાઇ જતા