ક્રિશ-૪માં તિક રોશન ૪ જુદા જુદા રોલમાં દૃેખાશે

વર્ષ ૨૦૧૯માં અભિનેતા તિક રોશને ’સુપર-૩૦ અને ’વૉર જેવી બે સફળ ફિલ્મો આપી હતી. જે બાદ તેણે તરત ’કોઇ મિલ ગયા ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ ક્રિશ-૪ ની તૈયારીઓ શરૂ કરી દૃીધી હતી. ફિલ્મ નિર્માતા રાકેશ રોશને જાહેરાત કરી હતી કે, તેઓ ક્રિશ-૪ બનાવી રહૃાા છે અને તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે. તે વખતે એવી વાતો પણ સામે આવી હતી કે તિક ડબલ રોલમાં જોવા મળશે. પરંતુ હાલની રીપોર્ટસ મુજબ તિક આ ફિલ્મમાં ચાર પાત્રો ભજવશે. આ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને ફિલ્મના મેકર્સ ફિલ્મનો એક ભાગ વિદૃેશમાં શૂટ કરવાની યોજના બનાવી રહૃાા છે. આ ફિલ્મની વાર્તા પણ પુરી થઈ ગઈ છે.જો કે, આ ફિલ્મમાં તિક સાથે અભિનેત્રી તરીકે કોણ હશે તે મામલે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ફિલ્મ ૨૦૨૧ સુધીમાં લોર પર જાય તેવી શક્યતાઓ છે.