- સાવરકુંડલા ડીવીઝનની સ્પેશ્યલ સ્કવોર્ડે ભોગ બનનાર સાથે આરોપીને ઝડપી લઇ ખાંભા પોલીસને સોંપ્યો
સાવરકુંડલા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એચ.એચ. સેગલીયા તથા એ.એસ.આઇ. હિંગરાજસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ. રણધીરભાઇ વાળા તથા બ્રીજરાજસિંહ વાળા એ રીતેનાઓની ટીમ દ્રારા ખાંભા પો.સ્ટે. છ-પાર્ટ ગુ.રજી. નં.210/2020 IPC 363,366 તથા પોકસો ક.18 વિ. મુજબના કામે અપહરણના ગુન્હામાં ભોગ બનનાર સાથે રહેતા આરોપીયોગેશ ઉર્ફે ટકો ભગવાનજીભાઇ ઉર્ફે ભગાભાઇ થાંણકીયા (પરમાર) ઉ.વ.-22ને ભોગબનનાર સાથે શોધી કાઢેલ.ફરીયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાના બદ ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી આરોપીએ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ.
તા.23/08/2020 ના રોજ મળી આવતાં ઘટતી કાર્યવાહી કરવા ખાંભા પો.સ્ટે. ને સોંપવા તજવીજ કરેલ.