ખાંભાનાં ચતુરી ગામ નજીક વૃધ્ધાને ફોરવ્હીલે હડફેટે લેતા મોત નિપજ્યું

અમરેલી,
ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટીયા પાસે ખડાધાર ગામના હીરૂબેન પાલાભાઈ ચૌહાણ ઉ.વ. 60 મજુરી કામ માટે જતા હોય.તે દરમ્યાન સફેદ ફોરવ્હીલ વેગનાર જી.જે.32 કે.1705 ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી હીરૂબેન સાથે અથડાવી નાની મોટી ગંભીર ઈજા કરતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત