ખાંભાનાં જીનવાડી પરામા ફેસબુકમા ફોટા મુકીને મહિલાને બદનામ કરી

અમરેલી,ખાંભા જીન વાડી પરા વિસ્તારમાં તા.31-8- 21 ના સમીરખાન જુમાખાન પઠાણના બહેન રીજવનાબેનને લગ્ન જીવન તોડવાના ઇરાદે રીયા શરમા ફેસબુક એકાઉન્ટ ધારકે સોશ્યલ મિડીયાના માધ્યમથી બદનામ કરવાના ઇરાદે પ્રતિષ્ઠાને હાની પહચાડી ફોટા મુકી બદનામ કર્યાની અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મા ફરિયાદ નોંધાવી છે.