ખાંભાનાં ભાડ ગામે દેશી જામગરી સાથે એક ઝડપાયો

  • પોલીસે રૂા. 500 ની કિંમતની દેશી જામગરી કબ્જે કરી

અમરેલી,
ખાંભા તાલુકાના ભાડ ગામે સાવરકુંડલા ખાટકી વાડમાં રહેતા યાસીન હબીબ ચૌહાણને દેશી જામગરી બંદુક સાથે એસ.ઓ.જી.ના વિનુભાઇ બારૈયાએ રૂા. 500 ની કિંમતની દેશી જામગરી સાથે ઝડપી પાડયો હતો.