ખાંભાનાં રાણીંગપરામાં 1પ પ2ીવા2ોને સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાના પ્રયાસથી જયોતિગ્રામમાં વિજ કનેકશનો અપાયા

અમ2ેલી,
અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળ સ્વરૂપે અમ2ેલી જીલ્લાના ખાંભા તાલુકાના 2ાણીંગપ2ા ગામે જીવાવાળા .ઢો2ા ત2ીકે ઓળખાતા વિસ્તા2માં વસવાટ ક2તા 1પ પ2ીવા2ોને જયોતિગ્રામ યોજનાના વિજ કનેકશનો મંજુ2 થઈ આજ તા. 02 ઓગસ્ટ 2023 ના 2ોજ આ પ2ીવા2ોના ઘ2 આંગણે વિજ જોડાણ મળવા પામેલ છે. ખાંભા તાલુકાના પદાધિકા2ીઓ, 2ાણીંગપ2ાના સ2પંચશ્રી અને આ વિસ્તા2માં વસવાટ ક2તા પ2ીવા2ો ા2ા જયોતિગ્રામ અંતર્ગત ઘ2 વપ2ાશના કનેકશનો મળી 2હે તે માટે 20 અંદાજીત વર્ષથી 2જુઆત ક2વામાં આવી 2હી હતી. જે અંતર્ગત સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા સમક્ષ 2જુઆત થતાં સાંસદશ્રીએ તાત્કાલીક પ્રશ્ર્ન જીલ્લા સંકલન અને ફ2ીયાદ નિવા2ણ સમિતિમાં ઉઠાવી 2ાણીંગપ2ા પંચાયત પાસેથી પેટા પ2ાનો દાખલો મેળવી, ટી.ડી.ઓ.ના અભિપ્રાય સાથે પી.જી.વી.સી.એલ.સમક્ષ દ2ખાસ્ત ક2ાવેલ હતી. સાંસદશ્રીએ આ દ2ખાસ્તના અનુસંધાને અમ2ેલી સર્કલથી લઈ ક્ષેત્રિય કચે2ી, ભાવનગ2 થઈ વડી કચે2ી 2ાજકોટ માંથી તમામ પ્રકા2ની પ્રક્રિયાઓ પૂર્ણ ક2ાવી 2ાણીંગપ2ા ગામે વસવાટ ક2તા આ વિસ્તા2ના પ2ીવા2ો માટે જયોતિગ્રામ અંતર્ગત ઘ2 વપ2ાશના વિજ કનેકશનો મંજુ2 ક2ાવી વિજ જોડાણ અપાવેલ છે. ત્યા2ે અમ2ેલી જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચે2મેન શ્રી ન2ેન્ભાઈ ફીંડોળીયા, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી અ2વિંદભાઈ ચાવડા, યુવા ભાજપ અગ્રણી શ્રી આનંદભાઈ ભટ્ટ, શ્રી હમી2ભાઈ ભ2વાડ, શ્રી ભીખાભાઈ ગો2ાણા, શ્રી 2ાણાભાઈ ભ2વાડ, શ્રી હિંમતભાઈ કાપડીયા, સ2પંચશ્રી દિલીપબાપુ તથા 2ાણીંગપ2ાના ગ્રામજનોએ સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાનો સહદય આભા2 વ્યક્ત ક2ેલ