ખાંભાના ઈંગોરાળા ગામે ખાનગી બસ ઝાડ સાથે અથડાતા પતી પત્નિને ઈજા

અમરેલી,
ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામે ચીમનગીરી જીણાગીરી ગૌસ્વામી મુળ કોડીનાર હાલ ભરૂચ તેમના પત્નિ સાથે જય રામદેવ ટ્રાવેલ્સની બસ જીજે.05.એઝેડ.9500 માં બેસી ભરૂચથી ઉના તરફ જઈ રહ્યા હતા. ત્યારે ખાંભા ધારી રોડ તરફ જતા બસના ચાલકે પુર ઝડપે અને બે ફીકરાઈથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી ઝાડ સાથે ભટકાવી પતિ પત્નિને નાની મોટી ગંભીર ઈજાઓ કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ