ખાંભાના ઉમરીયા ગામે યુવાન ઉપર જીવલેણ હુમલો

અમરેલી,
ખાંભા તાલુકાના ઉમરીયા ગામે રહેતા રાવતભાઇ કાળાભાઇ કામળીયા ઉ.વ.35 ને જીલુ ટીહાભાઇ, લખુ ટીહાભાઇ, જગા ટીહાભાઇ, વનરાજ લખુભાઇ ઝાંઝરડાએ જુના મનદુ:ખના કારણે પોતાનો સમાન ઇરાદો પાર પાડવા કુહાડી અને પાઇપ વડે માથામાં તેમજ શરીરે જીવલેણ ગંભીર ઇજાઓ કરી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.