ખાંભાના તાતણીયામાં મહિલાને ઘરમાં જઇ ધમકી આપી

અમરેલી,ખાંભાના તાતણીયા ગામે મહિલાના ઘરમાં ઘુસી તેની સામે બે શખ્સોને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે જેમાં નિતાબેન બળવંતભાઇ સાંખટ નામની મહિલા એમ જણાવી રહી છે કે બે કાર લઇ અંદર બે જણાને લઇ રાત્રે તાતણીયા ગામે આઠ જણા આવ્યા હતા અને અમને ધમકી આપી હતી અને સાથે લાવેલા બંનેને માર માર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અરજી લઇ તપાસ કરવાની ખાત્રી