ખાંભાના તાલડા ગામ ના કોરોના ના શંકાસ્પદ દર્દી નું અમરેલીમાં મૃત્યુ

તારીખ ૩૦મીએ રાત્રે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ માં કોરોના ના શંકાસ્પદ વોર્ડમાં દાખલ થયેલા સુરતથી 26 તારીખ ના ખાંભાના તાલડા ગામ એ આવેલા ૭૩ વર્ષના દુદાભાઈ ગગજીભાઈ સરવૈયા નું કોરોના નું સેમ્પલ લેવાય તે પહેલા આજે ગુરુવારે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું તેની અંતિમવિધિ કોવિડ-19 ના નિયમોનુસાર કરવામાં  આવી હોવાનું જાણવા મળેલ છે