અમરેલી,
ખાંભા તાલુકાના નાનુડી ગામે સીમમાં ભાગીયુ રાખેલ વાડીમાં આજથી આઠેક માસ પહેલા નાનુડી ગામના સચીન ભીમભાઈ વડેચાએ ભોગ બનનાર પોરાના ઘર પાસે પાણી ભરવા ગયેલ. તે દરમીયાન દાત કાંઢી ઈસારો કરેલ અને બાદ ત્રણેક દિવસ પછી યુવતીએ ગામમાં ભાગીયુ રાખેલ વાડીમાં એકલી કામ કરતી હતી. તે દરમીયાન આરોપીએ આવીને એકલતાનો લાભ લય છરી બતાવી ઢસડી લીમડાના ઝાડ નીચે લય જઈ મોઢામાં ચુંદડીનો દુચો મારી મરજી વિરૂધ્ધ બળજબરી પુર્વક બળાત્કાર કરી ગર્ભ રાખી દિધ્ોલ હોય. અને આ વાતની કોઈને જાણ કરીશ તો મારી નાખવાની ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ