અમરેલી,
ખાંભા તાલુકાના ખીલાવડથી પચપચીયા નજીક વળાંકમા યુનુસભાઈ કાળુભાી ઝાંખરા રહે ખીલાવડ તા. ગીરગઢડા તથા વિજયભાઈ બાબુભાઈ મકવાણા રહે. ખીલાવડ યુનુસભાઈના હવાલાવાળી ફોરવ્હીલ ઈકો જી.જે. 01 એફ.ટી. 6598 લઈ રાજુલા સ્પેરસ્પાર્ટની વસ્તુુઓ લેવા જતા હતા . ત્યારે સવારે નવેક વાગ્યે પચપચીયા નજીક વિજયભાઈએ પુરઝડપે અને બેફીકરાઈથી કાર ચલાવી સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી મોઢું સ્ટેેરીંગ સાથે ભટકાવી નાની મોટી ઈજાઓ કરી મોત નિપજાવી ગુનો કર્યાની યુનુસભાઈ ઝાંખરાએ ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ .