ખાંભાના ભાવરડીપરામાં બીમારીથી કંટાળી એસીડ પી જતા પ્રૌઢાનું મોત

  • પ્રૌઢાને દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું

અમરેલી,
ખાંભા તાલુકાના ભાવરડીપરામાં રહેતી કડુબેન ડોસલભાઇ વાઘોશી આહિર ઉ.વ.50 છેલ્લા દસ વર્ષથી માનસીક બીમાર હોય. જેની દવા શરૂ હોય પોતે માનસીક બીમારીથી કંટાળી પોતાની મેળે સંડાસ સાફ કરવાનું એસીડ પીજતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પુત્ર રાણીંગભાઇ વાઘોશીએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.