ખાંભાના મુંજીયાસરમાં એકલવાયુ જીવન જીવતા પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતા મોત

અમરેલી,
ખાંભા તાલુકાના મુંજીયાસર ગામે રહેતા શૈલેષપરી જયસુખપરી ગોસાઈ ના પત્નિ 35 વર્ષ પહેલા અવસાન પામતા પોતે એકવાયુ જીવન જીવતા હોય. અને ઘણા સમયથી ટેંન્શમાં રહેતા પોતે પોતાની મેળે ઘરે ગળાફાંસો ખાઈ લેતા મોત નિજ્યાનુ હરેશપરી બાબુપરી ગોસાઈએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.