અમરેલી ખાંભાના મુંજીયાસરમાં કેન્સરની બીમારીથી કંટાળી કુવામાં પડી જતા વૃધ્ધનું મોત November 18, 2022 Facebook WhatsApp Twitter અમરેલી, ખાંભા તાલુકાના મુંજીયાસર ગામે રહેતા બાલુભાઇ વિઠલભાઇ સાવલીયા ઉ.વ.65 ને છેલ્લા છ માસથી મોઢાનું કેન્સર હોય જેથી માનસીક ટેન્શન રહેતુ હોય અને મોઢાનો દુખાવો સહન ન થતા કંટાળી પોતાનીમેળે ખેતરના કુવામાં પડી જતા મોત