ખાંભાના મોટા સમઢીયાળામા દોઢ માસના બાળકનું પાણીની કુંડીમા પડી જતા મૃત્યું

અમરેલી,

ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે બીતુભાઈ શેરશીંગ ચૌહાણ મુળ એમપી હાલ મોટા સમઢીયાળા તેમનો પરીવાર ખેતરમા કપાસીયા ચોંપતા હોય .તે સમયે તેમનો દોઢ વર્ષનો પુત્ર દેવરાજ બીતુસીંગ ચૌહાણ રમતા રમતા પાણીની કુંડીમા પડી જતા મૃત્યું પામ્યાનું ખાંભા પોલિસ મથકમાં જાહેર કરેલ .