ખાંભાના સમઢીયાળા ગામે ડેલી બંધ મકાનમાં સુતેલા શેલડીયા પરિવારના 70 વર્ષના દંપતી ઉપર ઘાતક હુમલો થતાં વૃદ્ધા નું મૃત્યુ થયું છે અને વૃદ્ધને ગંભીર હાલતમાં અમરેલી અને ત્યાંથી રાજકોટ દવાખાને ખસેડાયા છે એસ પી શ્રી હિમકરસિંહ સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી ગયો