અમરેલી ખાંભાના સાળવામાં પગથીયેથી પડી જતા વૃધ્ધનુ મોત May 4, 2023 Facebook WhatsApp Twitter અમરેલી, ખાંભા તાલુકાના સાળવા ગામે રહેતા ધરમમશશીભાઈ લાલજીભાઈ સેંજલીયા ઉ.વ. 60 ટોયલેટ જઈ પરત આવતા ઘરના પગથીયા પાસે પગ લપસતા ઉંધા પડી જતા સારવાર માટે ભાવનગર લઈ જતા રસ્તામા મૃત્યું પામ્યાનું પુત્ર જીતેન્દ્રભાઈ સેંજલીયાએ ખાંભા પોલિસ મથકમાં જાહેર કરેલ