ખાંભામાં બિમારીથી કંટાળી પરિણીતાનું ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી,
ખાંભા ભગવતીપરામાં રહેતી સોનલબેન પુનાભાઇ મકવાણા ઉ.વ.20 ને માથામાં વાળ ખરવા તેમજ લો બીપીની બિમારીથી કંટાળી પોતાના ઘરે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યાનું પતિ પુનાભાઇ મકવાણાએ ખાંભા પોલીસ મથકમા જાહેર કરેલ