ખાંભા,
ખાંભા ના આનંદ સોસાયટી વિસ્તારમાં રોડ કાંઠે રાત્રીના 12 વાગે એક ડાલા મથા સિંહે ગાય નું મારણ કરું આયા અવાર ને અવરા સિંહો મારણ કરતા હોય છે જંગલ વિસ્તાર નજીક હો ને લીધે સિંહો અવર જવર કરતા હોય છે અને મારણ કરતા હોય છે આ ઘટના બનતા રાત્રે આજુ બાજુના લોકો એ સિંહ ને જોઈને કેમેરા માં કેદ કરેલ અને સી સી ટીવી ફૂટેજ માં પણ કેદ થયો બાદ વાહન અવરજવર ને કારણે મારણ ખાઈ ન શકો પણ સવારે રા અફો મેડમ રાજલ બેન પાઠક ને જાણકારી આપતા તેવો પોતોના સ્ટાફને મોકલી અને મારણ ભરી અને જગલ માં મૂકી યાવા લોકો ને પોતા ઘરે બેઠા નર સિંહ ના દર્શન નો મારણ કરતા જોવા નો લાભ મળિયો .