ખાંભામા યુવાનનું ગળાફાંસો ખાઈ જતા મોત

અમરેલી,
ખાંભા મીતીયાળા રોડ ઉપર રહેતા કનુભાઈ રાણીંગભાઈ બુધ્ોલા ઉ.વ.30 ને કંઈ કામધંધો ચાલતો ન હોય. અને થોડા દિવસથી બીમાર હોય તેમજ પિતા હૈયાત ન હોય . સંતાનમા ચાર દિકરા અને દિકરી હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી જઈ પોતાના ઘરે આડસર સાથે ગળાફાંસો ખાઈ જતા મૃત્યું પામ્યાનું રામકુભાઈ રાણીંગભાઈ બુધ્ોલે ખાંભા પોલિસ મથકમાં જાહેર કરેલ .