- પોલીસે ઇંગ્લીશ દારૂ અને બાઇક મળી રૂા. 16 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો
અમરેલી, ખાંભા તાલુકાના વાંગધ્રા ગામ બહાર જામકા રોડ ઉપર સંગીજખાન ગુલજારખાન પઠાણ, રવિ જાદવ પરમારને 9 બોટલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ અને એક બાઇક્ર મળી રૂા. 16,968/- ના મુદામાલ સાથે પો. કોન્સ. બાલુભાઇ નાગરે ઝડપી પાડયા હતા.