ખાંભા ના નવા માલકનેસમાં જેઠાણીએ દેરાણીનું માથું ફોડી નાખ્યું

અમરેલી, (ક્રાઇમ રિપોર્ટર)
ખાંભા તાલુકાના નવા માલકને ગામના ફુલબાઈ બેન રવજીભાઈ સોલંકી ને વાડીમાં સેઢા નો પાળો ખોદવા પ્રશ્નએ જેઠાણી બાજુ બેન દુદાભાઈ સોલંકી એ ધીકાપાટોનો મૂઢો મારા મારી બાજુમાં પડેલ પાવડા નો હાથો કપાળમાં મારી દેતા લોહી લુહાણ હાલતમાં ફુલબાઈ બેન ને ખાંભાના સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસમાં હુમલો કરનાર બાજુ બેન અને તેના પતિ દુદાભાઈ સોલંકી સામે ફુલબાઈ બહેને પોલીસ ફરિયાદ .