અમરેલી,
શ્રી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, (કાયદો અને વ્યવસ્થા) ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિ ઉ52 નિયંત્રણ લાવવા અંગે તા.10/02/2023 થી તા.28/02/2023 સુધી ખાસ ઝુંબેશનું આયોજન ક2વામાં આવે છે. જે અનુસંધાને શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર દ્વારા સમગ્ર
ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા શખ્સોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય,અમરેલી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સીમરણ ખાંભા-ઉના રોડ બેંક પાસે પહોંચતા ખાંભા ગામમાં જીન વાડી પાસે રહેતા એક ઇસમ ગેરકાયદેસર એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) પોતાના કબ્જામા રાખી ઉભેલ છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહીલ, ઉવ.-43, રહે.ખાંભાને ઝડપી પાડેલ