ખાંભા ,ખાંભા નાગેશ્રી નેશનલ હાઈવે 351ં ઉપરઆજે સવારે ખાંભા- ભાવરડી વચ્ચે ઓવર લોડ માટી ભરેલું ડમ્ફર મારી જતા 8 મજૂરોને નાની મોટી ઈજા થવા પામેલ ઇજા ગ્રસ્તો ને પ્રથમ ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી વધું ઘાયલ થયેલા બે દર્દીઓને ગંભીર હાલત માં રાજુલા ખાતે રિફર કરવામાં આવે તારીખ 6 ,1, 23 ના રોજ સવારે 9:30 કલાકે ખાંભા થી નાગેશ્રી બાજુ જતા ઓવરલોડ માટી ભરેલા ટ્રક પસાર થતો હતો તે સમયે અચાનક ઓવરલોડ માટી ભરેલ ટ્રક પલટી મારી જતા અકસ્માત બનવા પામેલ સદ ભાગ્ય કોઈ જાનહાની થવા પામેલ નથી ઓવ રલોડમાંટી થી ભરેલ ટ્રકમાં આઠ મજૂરો હતા ટ્રક પલટી મારી જતા 8 પૈકી 6 મજુરને નાની-મોટી થતા તેઓને ખાંભા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરેલ અને બીજા બે ગંભીર ઇજા પામેલા મજૂરોને એમ્બ્યુલન્સ દ્વારા મંજુબેન ચૌહાણ અને મનસુખભાઈ ચૌહાણ ને રાજુલા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.