ખેડુતોને પિયત માટે ધાત2વડી-1 ડેમમાંથી પાણી છોડાવતા સંસદસભ્ય શ્રી નારણભાઇ કાછડીયા

અમ2ેલી,

અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાની 2જુઆતથી આજ તા. 24 ઓગસ્ટના 2ોજ ખેડુતોને પિયત માટે ધાત2વડી-1 ડેમ માંથી કેનાલ મા2ફતે પાણી છોડવામાં આવ્યું. ધાત2વડી-1 ડેમના કમાન્ડ વિસ્તા2માં આવતા ખેડુતો ત2ફથી ડેમ માંથી ઓવ2ફલો થઈ વેડફાઈ જતા પાણીને કેનાલ મા2ફતે પિયત માટે છોડવામાં આવે તેવી અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાને 2જુઆત ક2વામાં આવેલ હતી. જેના અનુસંધાને સાંસદશ્રી ત2ફથી ગત તા. 22/08/2023 ના 2ોજ જળસિંચન વિભાગના અધિકા2ીઓને લેખીત તેમજ ટેલીફોનીક 2જુઆત ક2વામાં આવેલ હતી.સાંસદશ્રીએ ક2ેલ 2જુઆત મુજબ છેલ્લા 20 દિવસથી અમ2ેલી જીલ્લામાં વ2સાદ ખેંચાતા ખેડુતોને સિંચાઈ માટે પાણીની ખુબ જ જરૂ2ીયાત ઉભી થવા પામેલ છે. હાલમાં ધાત2વડી-1 નું પાણી ઓવ2ફલો થઈ વેડફાઈ જઈ 2હયુ હોવાથી આ ઓવ2ફલો થતાં પાણીને કેનાલ મા2ફતે છોડી કમાન્ડ એ2ીયામાં આવતા ખેડુતોને પિયત માટે આપવા અંગે સાંસદશ્રી ા2ા ક2વામાં આવેલ 2જુઆતના અનુસંધાને આજ 2ોજ સિંચાઈ વિભાગ ત2ફથી ધાત2વડી-1 ડેમ માંથી ખેડુતો માટે પાણી છોડવામાં આવેલ છે. જેનાથી ધા2ેશ્ર્વ2, માંડ2ડી, દિપડીયા, ચા2ોડીયા, 2ાજુલા, ઝાંઝ2ડા, વાવે2ા, બર્બટાણા, 2ીંગણીયાળા અને વડલી સહિતના 13 ગામોના ખેડુતોને ફાયદો થશે. ધાત2વડી-1 ડેમ માંથી પાણી છોડવામાૃંઆવતા શ્રી 2મેશભાઈ વસોયા, શ્રી 2મેશભાઈ ડોબ2ીયા, શ્રી પ2ેશભાઈ ગજે2ા, શ્રી પ્રવિણભાઈ જાગાભાઈ અને શ્રી કિશો2ભાઈ સતાસીયા સહિતના ખેડુતોએ સાંસદશ્રીનો આભા2 વ્યક્ત ક2ેલ .