ખેડૂત આંદોલનની વચ્ચે સલમાનનો નવો લૂક ધડાધડ થયો વાયરલ

દૃેશમાં હાલ ખેડૂત આંદોલન ચાલી રહૃાું છે. આ બધાની વચ્ચે સલમાન ખાનની પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે. સુપરસ્ટાર સલમાન ખાને સોશ્યલ મીડિયા પર પોતાની એક તસવીર પૉસ્ટ કરી છે, જેમાં તે ખેતી કરતો દૃેખાઇ રહૃાો છે. આ તસવીરમાં સલમાન ખાનના હાથમાં પાવડો છે, અને ખેતરમાં ખેતી કરતો દૃેખાઇ રહૃાો છે. આ તસવીરને શેર કરતાં સલમાન ખાને જબરદસ્ત કેપ્શન પણ આપ્યુ છે. યૂઝર્સ સલમાન ખાનની આ તસવીરને ખેડૂત આંદોલન સાથે જોડીને જોઇ રહૃાાં છે, જેથી આ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે.
સલમાને આ તસવીર શેર કરતા ભારત માતાને યાદ કર્યા હતા, કેપ્શનમાં પણ મધર અર્થ લખ્યું છે. તસવીરમાં સલમાનનો અંદાજ અને ફિટનેસ લોકોના દિલ જીતી લે તેવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન પોતાની અપકિંમગ ફિલ્મ રાધેમાં દૃેખાશે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે, શૂટિંગ પણ પુરી થવાની તૈયારીમાં છે. ફિલ્મમાં શીખ કૉપ બનેલા સલમાન ખાનના રૉલને લઇને ખુબ બઝ બનેલુ છે.