ખોડીયાર ડેમનું પાણી કેનાલમાં વહેતુ થયું

ઓવરફલો થતા ખોડીયાર ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવતા તરવડા સરંભડા મેડી જેવા સિંચાઇવાળા ગામડાઓમાં ખોડીયાર ડેમનું પાણી પહોંચ્યુ છે અને રવિ પાક માટે ખેડુતોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તસ્વીર હસમુખ રાવળ.