ખોડીયાર ડેમ નો એક દરવાજો ખોલાયો

ધારીના ખોડીયાર ડેમ નો એક દરવાજો ખોલવામાં આવેલ છે. નીચાણ વાળા ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી હતી