ગાંધીનગરમાં ગુજકોમાસોલની બોર્ડ મીટીંગ યોજાઇ

અમરેલી,

કોઈપણ સંસ્થાના વિકાસની સફળતાનું ચાલકબળ ડી2ેકટસ બોર્ડનો સહયોગ અને કમચા2ીઓનું કાયબળ હોય છે. ગાંધીનગ2 ખાતે યોજાયેલ ગુજકોમાસોલની બોર્ડ મીટીંગમા સંસ્થાના ઐતિહાસીક નિર્ણયો અને નફાકા2ી પ્રગતિ બદલ બોર્ડ સદસ્યશ્રીઓના સહકા2 બદલ આભા2 માનતા ચે2મેન દિલીપ સંઘાણીએ જણાવેલ. બોર્ડ મીટીંગમા કમચા2ી વેતન 7,800/- માંથી વધા2ીને 20,000/- નું તેમજ પિ2વહન ભથ્થું 3000/- સુધીનુ ક2વામા આવેલ. સંસ્થાની પ્રગતિના નિમીત સૌ પ્રતિ સંઘાણીએ બોર્ડ સમાપન સમયે આભા2 વ્યક્ત ક2ેલ તેમ સંસ્થાની યાદીમા જણાવાયેલ છે.