ગારીયાધારનાં ડમરાળા-સાતપડા ગામે 1 ઈંચ વરસાદ

ગારીયાધાર,ગારીયાધાર પંથક ડમરાળા-સાતપડા ગામે સિઝનનો પહેલો વરસાદ આજે બપોરના 12:30 વાગે પવનના સુસવાટા સાથે1 ઈંચ વરસાદ પડી જતા ગામ લોકો ખુશખુશાલ બન્યા હતા. જ્યારે શહેરમાં ઉકળાટ વધ્યો હતો.
જ્યારે કેટલાક ગામોમાં અમી છંટા પડયા હતા.