- રખડતા ભટકતા આઘેડનું કુદરતી મોત થયાનું અનુમાન
ગારીયાધારના જુના બેલા રોડ પર ખારા વિસ્તારમાં લાંબા સમયથી ગારીયાધારના રખડતા ભટકતા શાખપુર ગામના રાજુભાઇ ગણેશભાઇ બલર ઉ.વ.50 ની વહેલી સવારે લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અને પોલીસ તપાસમાં આઘેડનું કુદરતી મોત થયાનું જાણવા મળેલ છે.