ગારીયાધારમાં એસબીઆઇના એટીએમમાં જામતી ભીડ

  • શહેરમાં એક જ સેન્ટર શરૂ હોવાથી મુશ્કેલી

ગારીયાધાર,
ગારીયાધારના નવા ગામ રોડ પર એટીએમ સેન્ટર લાંબા સમયથી બંધ હોય અને પાલીતાણા રોડ ઉપર બે એટીએમ મશીન વારંવાર બંધ થતા હોવાથી લોકોની ભીડ જામે છે. તંત્રએ પુરતી સુવિધા આપવા આ વિસ્તારના લોકોમાંથી માંગ ઉઠી છે.