ગારીયાધાર તાલુકાના સાતપડા ગામ નજીકથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો

ભાવનગરના ગારીયાધાર તાલુકા માંથી ચોંકાવનારા અહેવાલ મળી રહૃાા છે. ગારીયાધાર તાલુકાના સાતપડા ગામ નજીકથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. સાતપડા અને ડમરાળા વચ્ચેના વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો હતો. આ મામલાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાની જાણ થતાં વનવિભાગના ઘટના સ્થળે પહોંચ્યુ હતુ.