ગીરનારમાં તાપમાનનો પારો ગગડયો

અમરેલી,
અમરેલી સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વત્ર ઠંડકમાં રાહત છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચો ચડી ગયો છે તેમ છતા મોડી રાત અને વહેલી સવારના સમયે ઠંડકનો અહેસાસ થાય છે ત્યાર બાદ વાતાવરણ હુંફાળુ રહે છે. અમરેલીમાં વાતાવરણ ટાઢુ બોળ રહે છે ઠંડીનું મોજુ ગીર પંથકમાં ફરી વળતા જન જીવનને અસર જોવા મળે છે.