ગીરના જંગલમાં ધોધમાર વરસાદ

  • ખોડીયાર ડેમનો એક દરવાજો ખોલાયો

ડેમમાં પ્રતિ સેકન્ડે 800 કયુસેક મીટરનો પ્રવાહ શરૂ થતા એક દરવાજો 0.30 મીટર ખોલાયો
હેઠવાસના ધારી, ચલાલા, અમરેલી, લીલીયા, સાવરકુંડલા, ગારીયાધાર,પાલીતાણાના 43 ગામોને એલર્ટ કરાયા