ગુજરાતની આઠે આઠ બેઠકો ભાજપને મળતા શ્રી પાટીલને શુભકામનાઓ પાઠવતા શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક

શ્રી સી.આર.પાટીલની મુલાકાત લઇ ભાજપની જીત અને દિપાવલી તથા નૂતન વર્ષના પર્વે રાજ્ય અને દેશને પ્રગતિને પંથ લઇ જવા સંકલ્પ કર્યો

અમરેલી,ગુજરાત ભાજપના સુકાની શ્રી સી.આર.પાટીલને ભાજપના સર્વ શ્રેષ્ઠ દેખાવ બદલ રાજ્યભરમાંથી શુભકામનાઓ પાઠવાઇ રહી છે ત્યારે ગુજરાતની આઠે આઠ બેઠકો મળતા શ્રી પાટીલને શુભકામનાઓ પાઠવતા શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંકે
શ્રી સી.આર.પાટીલની મુલાકાત લઇ ભાજપની જીત અને દિપાવલી તથા નૂતન વર્ષના પર્વે રાજ્ય અને દેશને પ્રગતિને પંથ લઇ જવા સંકલ્પ કર્યો હતો.