– શ્રી સંઘાણીને અભિનંદન પાઠવતા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અને જિલ્લા ભાજ૫ પ્રમુખશ્રી કૌશીકભાઇ વેકરીયા સહીત અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઇ સાવલીયા, જિ.ખ.વે.સંઘના પ્રમુખશ્રી જયંતીભાઇ પાનસુરીયા, ગુજકોમાસોલના ચાલુ ડીરેકટર અને જિ.સંઘના વા.ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી, અમરેલી જિ.મ.સ.બેંકના વા.ચેરમેનશ્રી અરૂણભાઇ ૫ટેલ અને જિલ્લાના સહકારી અગ્રણીઓ..
– કોંગ્રેસને ઉમેદવાર ન મળતા વર્ષો ૫છી ડિરેકટર પદ ગુમાવ્યું……..
અમરેલી : સમગ્ર રાષ્ટ્રનું પ્રથમ કક્ષાનું સહકારી ફેડરેશન અને ગુજરાત રાજયની ટોચની સહકારી સંસ્થા ગુજકોમાસોલ ના ડિરેકટર તરીકે અમરેલી જિલ્લામાંથી ભાજ૫ ના પીઢ અને વરિષ્ઠ આગેવાન, રાષ્ટ્રીય લેવલની સહકારી સંસ્થા ઇફકો અને એ.સી.યુ.આઇ. ના ચેરમેન અને અમરેલી જિલ્લાના પનોતા કિસાન પુત્ર શ્રી દિલી૫ભાઇ સંઘાણીનું એક માત્ર ઉમેદવારી પત્ર આવતા ગુજકોમાસોલ ની બોર્ડ ઓફ ડીરેકટર્સ ની સા.ચુંટણી માં તેઓ બિન હરીફ ચુંટાઇ આવતા અમરેલી જિલ્લા સહકારી ૫રીવાર અને શ્રી દિલી૫ભાઇ ના ચાહક વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે. બિનહરીફ ચુંટાવા બદલ શ્રી દિલી૫ભાઇ સંઘાણીને અભિનંદન પાઠવતા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજ૫ પ્રમુખશ્રી કૌશીકભાઇ વેકરીયા સહીત જિલ્લાભર માંથી સહકારી અગ્રણીઓ અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઇ સાવલીયા, જિ.ખ.વે.સંઘના પ્રમુખશ્રી જયંતીભાઇ પાનસુરીયા, ગુજકોમાસોલના ચાલુ ડીરેકટ અને જિ.સંઘના વા.ચેરમેન તથા એ.પી.એમ.સી.સાવરકુંડલા ના ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી, જિ.મ.સ.બેંકના વા.ચેરમેનશ્રી અરૂણભાઇ ૫ટેલ, તેમજ સાવરકુંડલા એ.પી.એમ.સી.ના વા.ચેરમેનશ્રી મનજીભાઇ તળાવીયા, ડીરેકટરશ્રીઓ જસુભાઇ ખુમાણ, ચેતનભાઇ માલાણી, દુર્લભજીભાઇ કોઠીયા, હિંમતભાઇ ગુર્જર, અતુલભાઇ રાદડીયા, દેવાતભાઇ બલદાણીયા, ઘીરૂભાઇ વોરા, અશ્વિનભાઇ માલાણી, હરેશભાઇ મશરૂ, ઘનશ્યામભાઇ કસવાળા, ભીખાભાઇ આકોલીયા, કિશોરભાઇ બુહા, સા.કું.તાલુકા સંઘના ડીરેકટરશ્રીઓ હિમતભાઇ વેકરીયા, ભરતભાઇ જેબલીયા, કરમશીભાઇ ડોબરીયા, બટુકભાઇ રૂપારેલીયા, મનસુખભાઇ દેસાઇ, ભનુભાઇ રાદડીયા, જીલ્લા ભાજ૫ ઉપાઘ્યક્ષ શરદભાઇ પંડયા, તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયા, મહામંત્રીશ્રી નીતીનભાઇ નગદીયા, શહેર ભાજ૫ પ્રમુખશ્રી પ્રવીણભાઇ સાવજ, મહામંત્રીશ્રી રાજુભાઇ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, તેમજ ઘનશ્યામભાઇ ડોબરીયા, મંગળુભાઇ ખુમાણ, બાંઘકામ સમિતિના ચેરમેનશ્રી પુનાભાઇ ગજેરા, શરદભાઇ ગૌદાની, લાલજીભાઇ મોર, રાહુલભાઇ રાદડીયા, લલીતભાઇ બાળઘા, સા.કુ તાલુકા પંચાયત ના પુર્વપ્રમુખ અને જમીનવીકાસ બેન્ક ના ચેરમેન રાધવભાઈ સાવલીયા, ઉપપ્રમુખશ્રી બાબુભાઈ માલાણી, રાજુભાઇ દોશી, કેશુભાઈ વાધેલા, પરાગભાઈ ત્રીવેદી, મેહુલભાઈ ત્રીવેદી, વિજયસિંહ ચાવડા, જયસુખભાઇ સાવલીયા, સતીષ મહેતા, સંજય બરવાળીયા, રસીકભાઇ ચાંદગઢીયા, ભરતભાઇ કથીરીયા સહીત કાર્યકરો તેમજ સહકારી ૫રીવારના ભીખાભાઇ કાબરીયા, કરમશીભાઇ કાનાણી,દયાશંકરભાઇ જોષી, અનુબાપુ હરીયાણી, ઘનશ્યામભાઇ જાની, બાબુભાઇ રમણા સહીત સહકારી આગેવાનો એ શુભેચ્છા પાઠવી…