ગુજરાત ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરીએ કેશુબાપાના નિધન પર દૃુ:ખ વ્યક્ત કર્યું

ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ કેશુબાપાના નિધન પર દૃુ:ખ વ્યક્ત કર્યું હતુ. જ્યારે બીજી તરફ શ્રધાંજલિ આપતા કહૃાું કે ગુજરાતને ન પુરાય શકે તેવી ખોટ પડી છે. તો બીજી તરફ કેશુભાઈ પટેલના નિધનથી ભાજપ દ્વારા સભા રદ કરવામાં આવી છે.
આજે બગસરામાં યોજાનાર મુખ્યમંત્રી અને ભાજપ પ્રદૃેશ પ્રમુખની સભા પણ રદ કરવામાં આવી છે.